Event

Feedback On This Page View Page Feedback
View in :
Event Type :   
 
Search    :                           Page Size
19 Record Found.
SrNo. Date Particulars Image
1 23-11-2018 સમાજ સ્નેહમિલન અને સરસ્વતી સન્માન કાર્યક્રમ ૨૦૧૮

2 12-08-2018 દ્વિતીય શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
યુવા બ્રિગેડ,શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજ,અમદાવાદ આયોજિય દ્વિતીય શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
3 04-03-2018 ૧૩ મો સમૂહ લગ્ન મહોત્સવ
શ્રી વઢીયાર ગોળ દરજી સુથાર સમાજ,ઊંઝા પંચ અને સીમાડો આયોજિત ૧૩ મો સમૂહ લગ્ન તા- ૪/૩/૧૭ ને રવિવાર ના રોજ ઊંઝા ખાતે યોજાશે.
4 18-02-2018 સીમાળાનો પ્રથમ સમૂહ લગ્ન
શ્રી વઢીયાર ગોળ દરજી સુથાર સમાજ,ચાદલોડિયા આયોજિત સીમાળાનો પ્રથમ સમૂહ લગ્ન તા ૧૮/૨/૧૮ ને રવિવાર ના રોજ અમદાવાદ ખાતે યોજાશે.
5 04-11-2017 સરસ્વતી સન્માન કાર્યક્રમ -૨૦૧૭

6 05-03-2017 મહેસાણા - વિસનગર આયોજીત સમુહલગ્ન મહોત્સવ

7 05-03-2017 લક્ષ્મી પૂજન અને ઉજાણી, ઉંઝા

8 26-06-2016 સ્નેહમિલન તથા તેજસ્વી તારલા નું સન્માન: ૨૬-૦૬-૨૦૧૬
માણસા કુકરવાડા વિજાપુર સેમાડા વઢિયાર ગોળ સાઇ સુથાર સમાજ નું સ્નેહ મિલન તથા તેજસ્સ્વી તારલા નું સન્માન તારીખ 26-6-2016 રવિવારે સવારે 8:00 કલાકે દરેકને આવવા વિનંતી.
9 07-03-2016 શ્રી ત્રિકમજી ભગવાનની ઉજાણી
શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર કેળવણી ઉત્તેજક મંડળ, ઊંઝા આયોજીત શ્રી ત્રિકમજી ભગવાનની ઉજવણી અને સ્નેહ મિલન તા. ૭.૩.૧૬ ને રવિવાર ના રોજ નમેણ માતાજી મંદિર, ઉઝા ખાતે યોજવામાં આવશે.
10 28-02-2016 વ્યસનમુક્તિ કાર્યક્રમ - ૨૮-૦૨-૨૦૧૬ રવિવાર

11 28-02-2016 બાર મો સમુહ લગ્ન મહોત્સવ - હારીજ
વઢિયાર ગોળ દરજી સુથાર સમાજ ના બારમાં સમૂહલગ્ન હારીજ મુકામે તાઃ ૨૮-૦૨-૨૦૧૬ ના રોજ રાખેલ છે.
12 20-02-2016 શ્રી વિષ્વકર્મા જયંતી ઉજવણી
શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજ આયોજીત શ્રી વિષ્વકર્મા જયંતી ઉજવણી તા. ૨૦.૨.૧૬ ને શનિવારના રોજ શ્રી ત્રિકમજી મંદિર, રાધનપુર મુકામે યોજેલ છે. સર્વે જ્ઞાતિ બંધુઅોએ પધારવા હાર્દિક આમંત્રણ છે.
13 10-01-2016 ચાંદલોડિયા પ્રખંડ નું દ્રિતીય સ્નેહમિલન
ચાંદલોડિયા પ્રખંડ નું દ્રિતીય સ્નેહમિલન તા. ૧૦.૧.૧૬ ને રવિવાર ના રોજ સર્વ સમાજ બંધુઓ ના ખુબજ સાથ અને સહકાર દ્વારા સફળતા પૂર્વક પરિપૂર્ણ થયેલ છે.સર્વે ને ખૂબ ખૂબ અભિનંદન.
14 29-11-2015 સ્નેહ મિલન તથા સરસ્વતી સન્માન સમારોહ
શ્રી કાંકરેજ તાલુકા સમસ્ત દરજી સમાજ દ્વારા આયોજિત ત્રીજો સ્નેહ મિલન તથા સરસ્વતી સન્માન સમારોહ તારીખ-29-11-2015 ને રવિવાર સવારે 9 કલાકે સામોર માતાજી ના મંદિરે મુ -કાંકર ગામે રાખેલ છે.
15 25-11-2015 મફત​ ડાયાબીટીશ નિદાન કેમ્પ
શ્રી વઢિયાર ગોળ દરજી-સુથાર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ, રાધનપુર. આયોજીત પ્રથમ મફત ડાયાબીટીશ નિદાન કેમ્પ તારીખઃ- ૨૫/૧૧/૨૦૧૫ ના રોજ સ્થળઃ- ત્રિકમજી મંદિર, રાધનપુર. ખાતે યોજાયો.
16 25-11-2015 શ્રી સરસ્વતી સન્માન સમારંભ - ૨૦૧૫
શ્રી વઢિયાર ગોળ દરજી-સુથાર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ, રાધનપુર. આયોજીત શ્રી સરસ્વતી સન્માન સમારંભ-૨૦૧૫ તારીખઃ- ૨૫/૧૧/૨૦૧૫ સમાયઃ- બપોરે ૧.૩૦ કલાકે સ્થળઃ- ત્રિકમજી મંદિર, રાધનપુર.
17 12-11-2015 મહાઅન્નકુટ
શ્રી રાજરાજેશ્વર શ્રી હરિ ઇસ્ટદેવશ્રી ત્રિકમજી ભગવાન, રાધનપુર ખાતે નીજમંદિરમાં આગામી નૂતન વર્ષના પ્રથમ દિને એટલે કે 'સં- ૨૦૭૨ ના કારતક સુદ-૧' ને ગુરુવાર તારીખઃ ૧૨/૧૧/૨૦૧૫ ના રોજ પ્રાતઃ કાળે વહેલી સવાર .....
18 20-09-2015 પાટણ પંચનું સ્નેહમિલન
શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજ, પાટણ પંચનું સ્નેહમિલન તારીખઃ ૨૦/૦૯/૨૦૧૫ ને રવિવારના રોજ, ડીસા રોડ પર મેલડી માતાજીના મંદિર મુકામે યોજાયું.
19 10-09-2015 હોસ્ટેલ ભુમિપૂજન
શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજ અને ચેરીટેબલ ટ્રસ્ટ, રાધનપુર સંચાલિત "હોસ્ટેલ" નિમોલ માટેનું ભુમિપૂજન અને ખાતમુહુર્ત (પાટણ ખાતે) તારીખઃ ૧૦/૦૯/૨૦૧૫ ને ગુરુવારના રોજ કરવામાં આવ્યું.
 
 

 


 

Back to Top

આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો